WELCOME

પ્રાથમિક શાળા ઈટકલાના બ્લોગ પર આપનું સ્વાગત છે.

ગુરુવાર, 19 માર્ચ, 2015

જ્ઞાન સપ્તાહની ઉજવણી ૨૦૧૪

૧ સપ્ટેમ્બર ૨૦૧૪ થી ૬ સપ્ટેમ્બર ૨૦૧૪  દરમ્યાન શાળામાં  જ્ઞાન સપ્તાહની ઉજવણી કરવામાં આવી હતી.

માટીકામની પ્રવૃત્તિમાં ભાગ લઇ રહેલા વિદ્યાર્થીઓ.

શાળામાં શિક્ષકદિનની ઉજવણીમાં ભાગ લઇ રહેલા બાળશીક્ષકો.


શાળામાં સાંસ્કૃતિક  કાર્યક્રમમાં ભાગ લઇ રહેલા વિદ્યાર્થીઓ.

ચિત્ર સ્પર્ધા ૨૦૧૫

૩૦ જાન્યુઆરી  ૨૦૧૫ ના રોજ  શાળામાં  ચિત્ર સ્પર્ધા  યોજવામાં  આવી  હતી.
ચિત્ર સ્પર્ધામાં ભાગ લઇ રહેલા વિદ્યાર્થીઓ.